Mindblown: a blog about philosophy.

  • સંસારી

    આ સંસારી ખેલ ના , સર્વે  ઉધામા મેલ , રેતી પીલે ના કદી ,ટીપું ટપકે તેલ .

  • દીવાળી

    દીવાળી ના તહેવાર માં ધ્યાન માં રાખવા જેવી બાબતો : દીવાળી ના ઉત્સાહ માં આપણે એવા મશગુલ બની જઈએ છીએ કે નાની બેદરકારી કે ભૂલ ના કારણે તહેવાર નો મૂડ  બગડી જાય છે .આપણે સારીરીતે આપણો આ તહેવાર ઉજવવો હોય તો થોડું ધ્યાન રાખવું આવશ્યક છે . બહેનો ઘર ની સાફ સફાઈ કરતી વખતે કાંઈ…

  • પ્રેમ

    પ્રેમ એક અહેસાસ છે ,દરેક  દિલ  ની  આસ છે , પ્રેમ વગર નો માનવી જીવતી લાશ છે .    

  • પ્યાર

    પ્યાર જીવન માં કોઈ થી એક જ વાર થાય છે વારંવાર નહી , અને જે વારંવાર થાય તે પ્યાર નહી .

  • દિવાળી

    દીવાળી  આવી , શું શું લાવી ? રંગબેરંગી  દીવડા લાવી ,મઘમઘતી મીઠાઈઓ  લાવી , ભાત ભાત ની રંગોળી લાવી ,ફ્ટફ્ટ ફટાકડા લાવી , ઝગમગતી  રોશની લાવી , વિવિધ ભેટ સોગાદ લાવી , આનંદ અને ઉલ્લાસની છોળો લાવી , ખુશીઓ ની ઝોળી ભરી લાવી , નવા વર્ષ ના વધામણાં લાવી , શુભેચ્છાઓ ના સંદેશા લાવી ,…

  • દીવાળી

    દી વાળે એ દીવાળી  નહી તો દીવાળી માં પણ હોળી .

  • દી વાળે એ દીકરા

    દી  વાળે એ દીકરા ,બાકી બીજા દીપડા .

  • મીઠાઈ

    કાજુ પેંડા સામગ્રી : ૧ કપ કાજુ નો ભૂકો ,૨ ચમચી મિલ્ક પાવડર , બુરું ખાંડ ૧/૨ કપ , ઈલાયચી પાવડર ચપટી , ૨ થી ૩  ચમચી દૂધ અને ૨ ચમચી ઘી . રીત : બધી સામગ્રી  મિક્સ કરી ,ઘી વાળો હાથ કરી પેંડા વાળી લો .પીસ્તા ની કતરણથી સજાવો . ફ્રીજ માં રાખવા .

  • આભલા

    ગણ્યા ગણાય નહી ,વીણ્યા વીણાય નહી તોય મારા આભલા માં માંય નહી . બોલો એ શું ? ઉત્તર :તારા .

  • કોટડી

    એક કોટડી ને બત્રીસ સિપાહી . બોલો એ શું? ઉત્તર ;દાંત .

Got any book recommendations?