Mindblown: a blog about philosophy.

  • માતાપિતા

    માતાપિતા ની અમૃત છાયા , એના જગ માં મૂલ નથી , સેવા કરતા સંતાન થાકે ,એના જેવીભૂલ નથી , અડસઠ તીર્થ ઘર આંગણીયે , તીરથ જવા ની જરૂર નથી , માતાપિતા ની સેવા આગળ ગંગા જમુના ના મૂલ નથી .

  • બળવાન

    મુશ્કેલીઓ આપણ ને હમેશા બળવાન બનાવે છે .

  • ધીરજ

    પ્રગતિ  વખતે સાવચેતી અને પડતી વખતે ધીરજ રાખવી જોઈએ .

  • લાલ ચુંદડી

    લાલ ચુંદડી રંગાવ મારી માડી ,સોના ના કંકણ ઘડાવ રે , ઘેરદાર ઘાઘરો મંગાવ મારી માડી ,સેંથે સિંદુર ભરાવ રે , બારણીયે ઉભા મારા સસરા રે ,હસી હસી દીકરી વળાવ રે , જેમ જંગલ ના પંખી મારી માડી ,વ્હાણું વાત ઉડી જાયે  રે , તેમ પરાઈ થઇ ને દીકરી દેશ પરદેશ જાયે રે , નાનો…

  • દર્દ

    દર્દ ને ચુપચાપ સહન  કરી લઉં છું , પાણી ને બદલે આંસુઓ ને પી લઉં છું , તમને વચન આપ્યું છે એટલે , દરેક ઘા ને હસતા હસતા જીરવી લઉં છું .

  • ઝગડો

    ઝગડો અને ઝરણું બંને નું મૂળ નાનું હોય છે પણ ધીમે ધીમે વિશાળ બને છે .

  • બુદ્ધિશાળી

    બુદ્ધિશાળી વ્યક્તિ ને જેટલી તકો મળે છે એથી વિશેષ તકો એ ઉભી કરે છે .

  • જગત

    જીભ ને જીતનાર વ્યક્તિ જગત ને જીતી શકે છે .

  • પ્રેમ

    પ્રેમ ના શુદ્ધ દૂધ ને વહેમ નું એક ટીપું ફાડી નાખે છે .

  • દિલ્લગી

    દિલે નાદાન બેચેન હૈ , દિલ્લગી કિસસે કરે , દિલે જાન દુર હૈ ,તો  દિલકી બાતે કિસસે કરે .

Got any book recommendations?