પડી જાય ઘર બન્યા પહેલા

પડી  જાય   ઘર   બન્યા   પહેલા  તો  ચણતર  ની   ખામી   છે,

બેટા  બાપ   સામે   થાય  તો   ભણતર   ની    ખામી  છે ,

રામ લક્ષ્મણ  ની  માતૃ ભક્તિ  છે   ભૂમિ   ના   કણ  કણ  માં,

એ  ભૂમિ   માં    એવું   થાય   તો   નક્કી   ઘડતર   ની   ખામી  છે.

Leave a comment

%d bloggers like this: