સાલ મુબારક

આપ સો વાચક મિત્રો ને મારા સાલ મુબારક .નૂતન વર્ષ ની શુભેચ્છા .

આપ સૌ નું નૂતન વર્ષ મંગલમય નીવડે એવી અભિલાષા .

વડીલો ને અમારા આદર અને વંદન મુબારક ,

સ્નેહી જનો ને સ્નેહ મુબારક ,પરિવાર જનો ને પ્રેમ મુબારક ,

બાલ ગોપાલ ને વહાલ મુબારક ,નાનેરાને શુભાશિષ મુબારક ,

સમ વયસ્કો ને શુભેચ્છા મુબારક ,

આપ સૌ ને અમારા પરિવાર ના સાલ મુબારક .

હેપી દિવાળી અને હેપી ન્યુ ઈયર .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: