Month: October 2011
-
નુતન વર્ષ
નવા વરસ માં નથી નવું કાંઈ , બધુ પુરાણુંભાસે છે , એજ સ્વાર્થ ને એ જ ભોગ માં , નવું નવું શું લાગે છે ? એ જ દિવસ ને એ જ રાત છે , સૂર્ય ઉગે છે એનો એ , એ જ જગ ની જુઠી જંજાળો , નવું વરસ હું માનું શેં ? કાળ ગણિત…
-
મિત્રો
સારા સમય માં મિત્રો આપણ ને ઓળખે છે અને નબળા સમય માં આપણે મિત્રો ને ઓળખતા થઈએ છીએ .
-
સંસારી
આ સંસારી ખેલ ના , સર્વે ઉધામા મેલ , રેતી પીલે ના કદી ,ટીપું ટપકે તેલ .
-
દીવાળી
દીવાળી ના તહેવાર માં ધ્યાન માં રાખવા જેવી બાબતો : દીવાળી ના ઉત્સાહ માં આપણે એવા મશગુલ બની જઈએ છીએ કે નાની બેદરકારી કે ભૂલ ના કારણે તહેવાર નો મૂડ બગડી જાય છે .આપણે સારીરીતે આપણો આ તહેવાર ઉજવવો હોય તો થોડું ધ્યાન રાખવું આવશ્યક છે . બહેનો ઘર ની સાફ સફાઈ કરતી વખતે કાંઈ…
-
પ્રેમ
પ્રેમ એક અહેસાસ છે ,દરેક દિલ ની આસ છે , પ્રેમ વગર નો માનવી જીવતી લાશ છે .
-
પ્યાર
પ્યાર જીવન માં કોઈ થી એક જ વાર થાય છે વારંવાર નહી , અને જે વારંવાર થાય તે પ્યાર નહી .
-
દિવાળી
દીવાળી આવી , શું શું લાવી ? રંગબેરંગી દીવડા લાવી ,મઘમઘતી મીઠાઈઓ લાવી , ભાત ભાત ની રંગોળી લાવી ,ફ્ટફ્ટ ફટાકડા લાવી , ઝગમગતી રોશની લાવી , વિવિધ ભેટ સોગાદ લાવી , આનંદ અને ઉલ્લાસની છોળો લાવી , ખુશીઓ ની ઝોળી ભરી લાવી , નવા વર્ષ ના વધામણાં લાવી , શુભેચ્છાઓ ના સંદેશા લાવી ,…
-
દીવાળી
દી વાળે એ દીવાળી નહી તો દીવાળી માં પણ હોળી .
-
દી વાળે એ દીકરા
દી વાળે એ દીકરા ,બાકી બીજા દીપડા .
-
મીઠાઈ
કાજુ પેંડા સામગ્રી : ૧ કપ કાજુ નો ભૂકો ,૨ ચમચી મિલ્ક પાવડર , બુરું ખાંડ ૧/૨ કપ , ઈલાયચી પાવડર ચપટી , ૨ થી ૩ ચમચી દૂધ અને ૨ ચમચી ઘી . રીત : બધી સામગ્રી મિક્સ કરી ,ઘી વાળો હાથ કરી પેંડા વાળી લો .પીસ્તા ની કતરણથી સજાવો . ફ્રીજ માં રાખવા .