Month: October 2011
-
આભલા
ગણ્યા ગણાય નહી ,વીણ્યા વીણાય નહી તોય મારા આભલા માં માંય નહી . બોલો એ શું ? ઉત્તર :તારા .
-
કોટડી
એક કોટડી ને બત્રીસ સિપાહી . બોલો એ શું? ઉત્તર ;દાંત .
-
જન્મ દિવસ મુબારક
મુબારક મુબારક મુબારક , તમને જન્મ દિવસ મુબારક ,સહુ સ્નેહીઓ ની શુભ કામના મુબારક , અને વડીલો ની આશિષ મુબારક . જીવન ના સઘળા સુખ વૈભવ મુબારક ,જીવન ની લીલી વાડી મુબારક , મારી તમને પ્રીત મુબારક . -માયા રાયચુરા .
-
કહું કેમ મુજને ગમો છો તમે
કહું કેમ મુજને ગમો છો તમે ,કે રાતદિન રુદિયા માં રહો છો તમે , મારી આંખો નું શમણું બની આવ્યા તમે ,ભ્રમર બની આસપાસ ભમો છો તમે . સદા ચુપચાપ ચાહો છો મને ,ના કરો ફરિયાદ કદી તમે , મારા જીવન માં ખુશીઓ ની બોછાર લઇ આવ્યા તમે . સદા સાથ મારો નિભાવો છો તમે…
-
પરિચય
વ્યક્તિ નો પરિચય ચહેરા થી થાય છે , પણ તેની ઓળખ વાણી થી થાય છે .
-
તું આપે એટલું જ લઉં
તું આપે એટલું જ લઉં ,કદી ઝાઝું કે થોડું ના કહું . મોંઘા મળે પણ મોતી ખવાય નહી ,ખાય સહુ બાજરો ને ઘઉં , મિલ ના માલિક તાકા પહેરે નહી ,પહેરે સવાગજ સહુ . તું આપે એટલું જ લઉં . દરિયા ના પાણી થી તરસ છીપે નહી , નાનાઝરણાં ની મધુર જલ ધારા થી તરસ…
-
ઉપાધી
સુતા એટલે સમાધી માં , ઉઠ્યા એટલે ઉપાધી માં .
-
જીવન
ખાલી હાથ આયા જગ મે ,ખાલી હાથ જાયેગા , ભરોસા નહી જીવન કા,પલમે બુઝ જાયેગા , જીવન એસા જી લો પ્યારો ,યમદૂત ભી સર ઝુકાયેગા.
-
પરવાને
પરવાને બન ઉસ શમા પે જલેંગે , દિવ્ય જ્યોત જલાકે પાવન બનેંગે , દિવ્ય ગુણો સે જીવન સજા લો , હર ઘર કો સ્વર્ગ જેસાસુંદર બનાલો .
-
બ્લોગ સ્પર્ધા
મત આપવાની છેલ્લી તારીખ છે ૧૫ ઑક્ટોબર
You must be logged in to post a comment.