Month: November 2011
-
કરુણા
જે હ્રદયે કરુણા છોડી ,તેની કીમત છે ફૂટી કોડી .
-
જિંદગી
સત્કાર્યો અને સારા સંસ્કારો નું અજવાળું ફેલાવશો , તો દીપક છે આ જિંદગી , બાકી તો ઘનઘોર તમસ જેવી છે આ જિંદગી , કરો કાંઇક એવું કે દાદ અપાવી જાય જિંદગી , બાકી તો નિષ્ફળ છે આ જિંદગી .
-
કંકોતરી
કંકુ છાંટી કંકોતરી મોકલો , એમાં લખજો વહાલી બેની ના નામ ,લગન આવ્યા ઢૂંકડા. બેન ના દાદા આવ્યા ને , દાદી માં આવશે , બેન ની માતાનો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા . બેન ના કાકા આવ્યા ને કાકી આવશે , બેન ના ફોઈબા નો હરખ ન માંય , લગન આવ્યા ઢૂંકડા. બેન…
-
બદામ નો શીરો
બદામ નો શીરો : સામગ્રી : ૧ કપ બદામ નો ભૂકો , ૧/૨ કપ દૂધ , ૩ થી ૪ ટે સ્પૂન ખાંડ, એલચી પાવડર ચપટી , ચપટી જાયફળ પાવડર , ઘી ૨ થી ૩ ટે સ્પુન , સજાવટ માટે કાજુ અને પીસ્તા . રીત : – સૌ પ્રથમ એક કડાઈ મા ઘી લો . ઘી…
-
વાંક
કોઈ ને પોતાનો વાંસો અને વાંક દેખાતા નથી .
-
સુરતી ખમણ
સુરતી ખમણ : સામગ્રી : ૧ કપ ચણાનીદાળ ,વાટેલા આદુ મરચા ૨ ટે સ્પૂન , ૧ ટે સ્પૂન તેલ , કોથમીર સજાવટ માટે , ૧ ટે સ્પૂન રાઈ અને ૧ ટે સ્પૂન તલ , ૫થી૭ લીમડા ના પાન ૧ ટે સ્પૂન કોપરાનું ખમણ , મીઠું સ્વાદ મુજબ , હિંગ રીત : -ચણા ની દાળ ને…
-
બાળ દિન
૧૪ મી નવેમ્બર આવી ! યાદ છે ને ! શ્રી પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ દિન આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ કા. કે એમને બાળકો બહુ વહાલા હતા . બાળકો પણ લાડ માં એમને નહેરુ ચાચા કહેતા . વરસો થી બાળ દિન ઉજવીએ છીએ એક દિવસ માટે. એ દિવસે બાળકો ઉપર ખુબ વહાલ ની વર્ષા…
-
સોંદર્ય
સોંદર્ય જોનાર ની આંખ માં હોય છે .
-
હેલ્ધી ડ્રીંક – કાવો
આ પોરબંદર નું એક દેશી પીણું છે જે શિયાળા ની ઠંડી ને પળ માં જ દુર કરી શરીર માં ગરમાટો લાવે છે અને ચુસ્તી સ્ફૂર્તિ આપે છે . સામગ્રી :-બુંદદાણા ( કોફી સીડ્સ ) ૧ ટી સ્પુન , ફુદીનો ૮ થી ૧૦ ડાળખી , આદુ ૧ નાનો ટુકડો , સંચળ પાવડર ચપટી, સ્વાદ મુજબ મીઠું…
-
ટુટીફૂટી
સામગ્રી :કાચું પપૈયું ૧ નંગ , ખાંડ ૧/૨ કપ , પાણી , ફૂડ કલર રીત કાચા પપૈયા ના નાના ટુકડા કરી ઉકળતા પાણી માં નાંખી ૫ મીનીટ ઉકળવાદો ઉભરો આવે પછી ચાળણી માં નાંખી નીતારી લો .હવે ખાંડ ડુબે એટલું પાણી નાંખી કડક ચાસણી તૈયાર કરો .તેમાં ફૂડ કલર અને પપૈયા ના બાફેલા ટુકડા નાંખી …