Author: Maya Raichura
-
તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે
તમે થોડું ઘણું સમજો તો સારું કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ વહેતા વાયરાને કેમ કરી વારુ ધારી ધારીને તમે બોલ્યા બે વેણ એની અણધારી ચોટ ઉરે લાગી જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી એની ભ્રમણામાં રાતભર જાગી ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું આપણી તે મેડીએ રે આપણ બે…
-
થોડું હસી લો
૧. બાપુ એ એ.સી લીધું .બીજા દિવસે શોરૂમ વાળા ને મારી મારી ને ધોઈ નાખ્યો . ડીલરે પૂછ્યું કે શું થયું ? બાપુ બોલ્યા , ડોબા ,૧.૫ ટન નું એ.સી લીધુંતુ ઘેર જઈ ને વજન કર્યું તો ૩૫ કિલો જ થયું . ૨. બાપુ મુંબઈ માં છોકરી જોવા ગયા . કન્યા – તમે શું કરો…
-
થોડું હસી લો
૧ . બાપુ પાસપોર્ટ કઢાવા ગયા : ઓફીસર – તમારું નામ શું છે ? બાપુ – લખુભા ઓફીસર તમારું પાનકાર્ડ આપો બાપુ -બનારસી ,જાડો ચૂનો ,ભીનો કાથો,૧૨૦ ,કાચી સોપારી,મુખવાસ ૨. બાપુ મંદિર માં ભગવાન પાસે હે ભગવાન ,તારી દયા ,તારી કૃપા ,તારી પૂજા ,તારી માયા ,તારી કરુણા ,તારી લીલા અમારી એકેય નહિ ??? ૩ .…
-
સાથ
ના મારી આગળ કે ના પાછળ ચાલો , ચાહું છું તમારો સાથ ,મારી સાથે ચાલો .
-
થઇ શકે તો તું પણ થોડો વિચાર કર,
થઇ શકે તો તું પણ થોડો વિચાર કર, આજનો તો ના કર્યો, પણ કાલનો તો કર. એ પણ કહું છું કે કોનો વિચાર કર. થોડોક તારો ખુદનો, થોડો બીજાનો કર. જોઇને તેલને કશું નક્કી થતું નથી, એમ કર કે તું હવે, એની જ ધાર કર. હોય ખાડી કે પછી સાગર તું પાર કર, ક્યારનો કહું છું, કે ઓછો તું ભાર કર. ઉતાવળે તો…
-
અથ થી ઇતિ સુધી મેં મૌન લખાવી નાખ્યું,
અથ થી ઇતિ સુધી મેં મૌન લખાવી નાખ્યું, શબ્દ એકેય ના મળ્યા, ત્હોયે પતાવી નાખ્યું! ભૂલથીતો ભૂલથી પણ નામતો મારુ હતુું, ખુદ એના હાથથી જો મેં કઢાવી નાખ્યું. માનતા મારી નહીંતો કો’કની ફળી હશે, એમ માની નાળીયેર આખુ વધેરી નાખ્યું. એમ પણ નહોતુું કે સઘળું ગુલાબી હતુું, એ ખરુું કે જે મળ્યું મેં વધાવી નાખ્યું…
-
શરુઆતમાં એ થોડુક એવું લાગશે,
શરુઆતમાં એ થોડુક એવું લાગશે, ઝેર પણ ગળ્યા જેવું પછી લાગશે. વાાંચવા એનું વર્ણન તો મળ્યુંનથી, ચાલ ચાખ, અનુભવ જેવું લાગશે. થઇ શકે તો તું ય થોડો પ્રેમ કર, હર શહેર વતન જેવું લાગશે. એકાંતમાં હુંફ કોણ બીજુાં દે વળી? જે હશે તે તને ઇશ્વર જેવું લાગશે. સબંધ કે સમય બદલાયો હશે? એ જ આયનામાં …
-
पुरानी पेंट रफू करा कर पहनते जाते है
આજે મને શૈલેશ ભાઈ શાહે એક હિન્દી કવિતા મોકલી છે .મને એ ખુબ ગમી એટલે આપ સૌ ની સાથે શેર કરું છું . पुरानी पेंट रफू करा कर पहनते जाते है, Branded नई shirt देने पे आँखे दिखाते है टूटे चश्मे से ही अख़बार पढने का लुत्फ़ उठाते है, Topaz के ब्लेड से दाढ़ी बनाते…
-
પ્રેમ
સામે હોય તો મૌન રહેવું ને દુર હોય તો હિજરાવું આ તે કેવું વળગણ લાગણી નું !પ્રેમ કરી પીડાવું .
-
ક્યાં ખબર હતી
ક્યાં ખબર હતી જનક દુલારી ને કે વનવન ભટકવું પડશે , અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ રામજી તરછોડી દેશે , પવિત્રતા ના પુરાવાદેવા ધરતી માં સમાઈ જાવું પડશે .