ટુટીફૂટી

સામગ્રી :કાચું પપૈયું ૧ નંગ , ખાંડ ૧/૨ કપ , પાણી , ફૂડ કલર રીત કાચા પપૈયા ના નાના ટુકડા કરી ઉકળતા પાણી માં નાંખી ૫  મીનીટ ઉકળવાદો ઉભરો આવે પછી ચાળણી માં નાંખી નીતારી લો .હવે ખાંડ ડુબે એટલું પાણી નાંખી કડક ચાસણી તૈયાર કરો .તેમાં ફૂડ કલર અને પપૈયા ના બાફેલા ટુકડા નાંખી  […]

સફરજન નું પુડીંગ

સામગ્રી : ૧ મીડીયમ સાઇઝ નું સફરજન , ૨૫૦  ગ્રામ દૂધ , ખાંડ૩ થી ૪ ટે સ્પુન , એલચી પાવડર, વેનીલા એસંસ . સુકોમેવો રીત : દૂધ માં ખાંડ નાંખી ઉકાળો , ઘાટું થાય એટલે ઠંડું થવા દો ,એમાં  છાલ ઉતારી ખમણેલું સફરજન નાંખો .એલચી પાવડર ચપટી નાંખો . ૨ થી ૩ ટીપા  વેનીલા એસંસ […]

વાનવા

સામગ્રી : ૧ કપ બેસન ( ચણાનો લોટ ) ,ચપટી અજમો , મીઠું સ્વાદ મુજબ , ચપટી હિંગ અને તળવા માટે તેલ . રીત : સૌ પ્રથમ લોટ ને ચાળી લો .તેમાં અજમો મીઠું અને હિંગ નાંખો અને જરૂર મુજબ પાણી નાંખી પુરી વણી શકાય એવો લોટ બાંધો . મીડીયમ  સાઇઝ ની પુરી વણો .જરૂર […]

મીઠાઈ

કાજુ પેંડા સામગ્રી : ૧ કપ કાજુ નો ભૂકો ,૨ ચમચી મિલ્ક પાવડર , બુરું ખાંડ ૧/૨ કપ , ઈલાયચી પાવડર ચપટી , ૨ થી ૩  ચમચી દૂધ અને ૨ ચમચી ઘી . રીત : બધી સામગ્રી  મિક્સ કરી ,ઘી વાળો હાથ કરી પેંડા વાળી લો .પીસ્તા ની કતરણથી સજાવો . ફ્રીજ માં રાખવા .

ફરાળી સૂપ

ફરાળી સૂપ સામગ્રી :- ૧  વાટકી દુધી ના ટુકડા , ૧/૨ વાટકી બટેટા ના ટુકડા ,સ્વાદ મુજબ મીઠું , ૧ ટી સ્પૂન મરી નો  પાવડર , લીંબુ નો રસ ૧ ટી સ્પૂન , ખાંડ  ૧ ટે સ્પૂન  સજાવટ માટે  કોથમીર અને વઘાર માટે ૧ ટે સ્પૂન ઘી , જીરું ૧ ટી સ્પૂન . રીત :- […]

ચટણી

જામફળ ની ચટણી સામગ્રી :-  ૧ પાકું  જામફળ , લીલા મરચા  ૨ થી ૩ , આદુ નાનો ટુકડો, કોથમીર ૨ ટે સ્પૂન મીઠું સ્વાદ મુજબ  , ખાંડ ૧/૨ ટી સ્પૂન , મરી નો પાવડર ચપટી , જીરુ ૧/૨  ટી સ્પૂન , સંચળ ચપટી .લીંબુ નો રસ  ૧ ટી સ્પૂન . રીત :- બધી સામગ્રી મિક્ષ્ […]

ઇન્સ્ટન્ટ મીઠાઈ

કોપરા ના લાડુ સામગ્રી  : – ૧ કપ સુકા કોપરા નું  ખમણ , ૨ થી ૩  ટે સ્પુન  બુરું ખાંડ , ચપટી  ઈલાયચી નો પાવડર , ૨ ટી સ્પુન દૂધ  અને રોઝ  એસન્સ  ૨ થી ૩  ટીપા . સજાવટ માટે ગુલાબ ની પાંદડી . રીત : – સો પ્રથમ એક બાઉલ માં કોપરા નું ખમણ […]

ગ્રીન દાળ

ગ્રીન દાળ સામગ્રી :  ૧ વાટકી  મગ ની ફોતરા વાળી  દાળ ,  પાલક ના  ૫ થી ૬  પાન , સુવા ની ભાજી ૧/૨  કપ , લીલું લસણ  ૨ ચમચી , ટામેટા – ૧ નંગ , લીલી ડુંગળી  પાન સાથે  ૧/૨  કપ  , આદુ મરચા ની પેસ્ટ  ૨ ચમચી , કોથમીર   સજાવટ માટે ,  મીઠું  સ્વાદ  […]

ફરાળી ભજીયા

ફરાળી ભજીયા સામગ્રી :  ૧ કપ રાજગરા નો લોટ ,  ૩ થી ૪  ચમચી  દહીં ,  વાટેલા આદુ મરચા  ૨  ચમચી , આખુ જીરુ  નાની  ૧/૨  ચમચી , મીઠું  સ્વાદ  મુજબ , કોથમીર  થોડી , તળવા માટે તેલ . રીત  : –  તેલ સીવાય ની બધી સામગ્રી  મિક્સ કરો . જરૂર  મુજબ પાણી નાંખી  ખીરું  […]

ચીકુ નો હલવો

ચીકુ નો હલવો :-  સામગ્રી :-  ચીકુ  ૨   નંગ ,  દૂધ , ખાંડ ૩ થી ૪ ચમચી , ઘી  ૨ ચમચી ,એલાયચી નો પાવડર  ચપટી , કાજુ બદામ પીસ્તા ની કતરણ. રીત:-  ચીકુ ની  છાલ ઉતારી  બી કાઢી  તેનો માવો કરો . એક કડાઈ  માં  ઘી  મૂકી  ચીકુ નો માવો  નાંખી શેકી  લો . તેમાં  […]

%d bloggers like this: