વિસરાઈ ગયેલી વાનગી – ઘેંસ

સામગ્રી :-૧ કપ કણકી ( ચોખા ની ), છાસ ૨ કપ , મીઠું સ્વાદ મુજબ , આખું જીરું ૧/૨ ચમચી , વાટેલા આદુ મરચા   ૧ ચમચી , સફેદ તલ ૧/૨ ચમચી , જરૂર મુજબ પાણી ,કોથમીર સજાવટ માટે રીત :- સૌ પ્રથમ કણકી ને સારી રીતે ધોઈ લો .હવે કુકર માં કોથમીર સિવાય ની […]

ચટાકેદાર બટેટી

સામગ્રી :- બટેટી ( બેબી પોટેટો ) – ૨૫૦ ગ્રામ , હળદર -૧/૨ ચમચી , મીઠું -સ્વાદ મુજબ, લાલ મરચું – ૧ ચમચી , ધાણાજીરું -૧ ચમચી , આદુ ,લીલા મરચા અને લસણ ની પેસ્ટ – ૨ ચમચી , ગરમ મસાલો –  ૧ ચમચી , કોથમીર સજાવટ માટે , તેલ – ૨ ચમચી , લીંબુ […]

આઈસ હલવો ( મુંબઈ નો હલવો )

સામગ્રી :- મેંદો – ૧ કપ ,ઘી – ૧ કપ ,ખાંડ – ૪ કપ , દૂધ -૧ કપ મલાઈ સાથે ,એલચી પાવડર – ચપટી ,બદામ પીસ્તા ની કતરણ – ૧ ચમચી , ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે .(એસન્સ જો ગમે તો ) ૨-૩ ટીપા . રીત :- સૌ પ્રથમ મેંદા ને ઘી માં ૨-૩ […]

લીલવા ની ખીચડી

સામગ્રી : – ૧ કપ ચોખા , ૧/૪ કપ લીલવા ( લીલીતુવેરના દાણા ) , ૧ નાનું બટાકુ , ૧ નાનો કાંદો , આદુ ,મરચા અને લસણ ની પેસ્ટ ૨ ટી સ્પુન , ૪-૫ કાળા મરી , વઘાર માટે તજ, લવિંગ , તમાલપત્ર , રાઈ ,જીરુ ,હિંગ ,લીમડા ના પાન ૫-૭ . ગરમ મસાલો ૧ […]

ટેસ્ટી ચાટ

ટેસ્ટી ચાટ :-સામગ્રી :- લીલા વટાણા , લીલા ચણા ,લીલી તુવેરો  ના દાણા ૧ કપ , બાફેલા બટાકાં ના ટુકડા  ૧ કપ , ટામેટું બારીક કાપેલું ૧ કપ , લીલી ચટણી ,ફુદીનો ૪ થી ૫ પાન, ખજુર , આંબલી ની ચટણી , મીઠું સ્વાદ મુજબ , મરી પાવડર ૧ ટી સ્પુન , બારી કાપેલા લીલા […]

ડ્રાયફ્રુટ ચીક્કી

ડ્રાય ફ્રુટ ચીક્કી – સામગ્રી :- ૧ કપ મિક્સ ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ અખરોટ ) નો ભૂકો ,પોણો કપ ખાંડ , રીત :- એક નોનસ્ટીક કડાઈ માં અથવા જાડાતળિયા વાળા વાસણ માં ખાંડ નાંખી ગેસ પર મુકો . તાપ ધીમો રાખવો . તવેથા થી હલાવતા રહો .ખાંડ ઓગળી જાય અને થોડો સોનેરી કલર થાય […]

મગ ની દાળ નો શીરો

મગ ની દાળ નો શીરો – સામગ્રી : – ૧ કપ મગ ની દાળ , ઘી અડધા થી પોણો કપ  , ખાંડ ૧ કપ , દૂધ ૨ થી ૩ કપ , એલચી પાવડર ચપટી , કાજુ , બદામ , પીસ્તા ની કતરણ ૨ ચમચી , રીત : – સૌ પ્રથમ મગ ની દાળ ને મિક્સી […]

બદામ નો શીરો

બદામ નો શીરો :   સામગ્રી : ૧ કપ બદામ નો ભૂકો , ૧/૨ કપ દૂધ , ૩ થી ૪ ટે સ્પૂન ખાંડ, એલચી  પાવડર ચપટી , ચપટી જાયફળ પાવડર , ઘી ૨ થી ૩ ટે સ્પુન , સજાવટ માટે કાજુ અને પીસ્તા . રીત : – સૌ પ્રથમ એક કડાઈ મા ઘી લો . ઘી […]

સુરતી ખમણ

સુરતી ખમણ :        સામગ્રી : ૧ કપ ચણાનીદાળ ,વાટેલા  આદુ મરચા ૨ ટે સ્પૂન , ૧ ટે સ્પૂન તેલ , કોથમીર સજાવટ માટે , ૧ ટે સ્પૂન રાઈ અને ૧ ટે સ્પૂન તલ , ૫થી૭ લીમડા ના પાન  ૧ ટે સ્પૂન કોપરાનું ખમણ , મીઠું સ્વાદ મુજબ , હિંગ રીત : -ચણા ની દાળ ને […]

હેલ્ધી ડ્રીંક – કાવો

આ પોરબંદર નું એક દેશી પીણું છે જે  શિયાળા ની ઠંડી ને પળ માં જ દુર કરી શરીર માં ગરમાટો લાવે છે અને ચુસ્તી સ્ફૂર્તિ આપે છે . સામગ્રી :-બુંદદાણા ( કોફી સીડ્સ ) ૧ ટી સ્પુન , ફુદીનો ૮ થી ૧૦ ડાળખી , આદુ ૧ નાનો ટુકડો , સંચળ પાવડર ચપટી, સ્વાદ મુજબ મીઠું […]

%d bloggers like this: