Category: લેખ

  • પ્રયત્ન

    દેશ – પરદેશથી ગાંધીજીને અનેક પત્રો આવતા . છાપા પણ ઘણાં આવતાં . કાગળનાં કવર અને છાપાના રેપર, આ બધું ગાંધીજી ફેકી નહોતા દેતા . તેઓં તેનો લખવામાં ઉપયોગ કરતા . કાગળના કોરા ભાગને કાપીને તે સાચવી રાખતા, કારણકે જરૂર કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરવો તેને તે ચોરી ગણાતા હતા . એક દિવસ તેઓં આ રીતે નકામા…

  • સમય બચાવો

    સમય બચાવો નોઆખલી યાત્રા વખતે એક દિવસ ગાંધીજી શ્રી રામપુર પહોચ્યા . ત્યાં એક અમેરિકી મહિલા તેમને મળવા આવી . તેમણે એક ભારતીય સજ્જન સાથે લગ્ન કર્યું હતું અને તે ટીપટા જીલ્લાના એક રાહત કેન્દ્રમાં કામ કરતી હતી . તે પોતાની સાથે નોઆખાલીની પીડિત હિંદુ સ્ત્રીઓં માટે સિંદુર, શંખની બંગડીઓં, અને એવી બીજી વસ્તુઓં લાવી હતી .…

  • પરોપકાર

    પરોપકાર નોઆખલી  યાત્રા વખતે કામ પૂરું કરવા માટે ગાંધીજી રાતના બે વાગે જાગી જતા . મનુને પણ જગાડતા . કડકડતી ઠંડી પડતી હતી . મનુને એટલા વહેલા જાગવાનું ગમતું નહી . પણ ફાનસ તો સળગાવી આપવું પડે . એક દિવસ તેણે ગાંધીજીને કહ્યું – ` આજે તમે જલદી ના ઊંઠી શકો તો હું ભગવાનના નામ પર એક દીવો…

  • મેઘરાજા ની મહેર

    બસ , ઇન્તજાર નો અંત આવી ગયો ,બફારા માંથી મુક્તિ અને ભીની માટી ની પહેલા વરસાદ ની મીઠી મીઠી સોડમ. વાહ ! મેઘરાજા ની વાજતે ગાજતે પધરામણી થઇ અને વર્ષારાણી રુમઝુમ કરતા પધાર્યા. વરસાદની અમીધારા વરસતા જ નાના મોટા સૌ આનંદ માં આવી ગયા અને ભીંજાવા બહાર દોડી ગયા.  કોયલ નો મીઠો ટહુકાર અને વરસાદ…

  • આ તે કેવું ભણતર ?

    કેવું ભણતર ? સેવાગ્રામમાં કોઈ બિમાર પડે તો તેની દવા પુછવા બધા ગાંધીજી પાસે આવતા . એક વખત એક વૃધ્ધ ધોબણ આવી . તેની ઉંમર 75 વર્ષની હશે . તેને ખૂબ ખંજવાળ આવતી હતી . તે વારંવાર રડતી અને માટીની દીવાલો સાથે પાતાનું શરીર ઘસતી . તેણે ગાંધીજીને કહ્યું – ` આ ખંજવાળ મારો જીવ લેશે .’…

  • ભૂલકણા માણસો

    લિન ચીનની એક જાણીતી વ્યક્તિ હતી . તેમના પગરખા ફાટી  ગયા હતાં . એમણે પોતાના પગનું માપ નોકરને આપ્યું અને બજારમાં પગરખાં  લેવા મોકલ્યો . નોકર બજારમાં ગયો ખરો પરંતુ માત્ર શાક લઈને જ પાછો આવ્યો . તે જૂતા લાવી શક્યો નહિ, કારણ કે તે લીનના પગનું માપ ઘરે ભૂલી ગયો હતો .  બીજે દિવસે…

  • સામનો કરો

    સામનો કરો સ્વામી વિવેકાનંદનું પૂર્વાશ્રમનું નામ હતું ` નરેન્દ્ર ‘. નરેન્દ્ર એક દિવસે ચાલતા ચાલતા કોઈ સ્થળે જતા હતા . એક વાંદરો એકાએક આવી ચડ્યો . અલમસ્ત વાંદરો દાતિયા કાઢી તેમની પાછળ પડ્યો . નરેન્દ્ર ભાગ્યા …….. આગળ જતાં એક સદગૃહસ્થ મળ્યા . તેમણે મોટા અવાજે કહ્યું : ` બેટા, ભાગો મત ! તુમ જીતના…

  • મા

    મમ્મી ના ચરણો માં શત શત કોટી વંદન . મમ્મી બોલતા મન ભરાય ,આંખડી છલકાય , એનાથી વધુ ના કાંઈ બોલી કે લખી શકાય , તમારી ખોટ કોઈ થી ના પુરાય . શબ્દો  પણ વામણા લાગે છે , મા ની મમતા આગળ . બે હાથ જોડી અંજલી અર્પું મારી વહાલી મા ને .

  • મારા દીકરા નો લગ્ન પ્રસંગ

    હમણાં છેલ્લા કેટલાક દિવસ થી એક પણ પોસ્ટ મૂકી શકી નથી એનું કારણ છે મારા દીકરા ના લગ્ન . આપ સૌ જાણો જ છો કે ઘર માં લગ્ન પ્રસંગે કેટલી તૈયારીઓ  કરવી પડે છે .બસ એ જવાબદારી નિભાવવા માં એવી અટવાઈ ગઈ  અને અમારા એક જ લાડકા દીકરા ના લગ્ન ની હોશ પણ સર્વે સગા…

  • એક સામાન્ય માણસ ની વિવશતા

      એક ગામડાના માણસને અકસ્માત થયો .  અકસ્માત ભયંકર હતો . તેનો એક પગ ભાંગી ગયો . કોર્ટમાં કેસ દાખલ થયો . વકીલે  પોતાના અસીલને તૈયાર કર્યો . ઘણી દલીલો થઈ . એકબીજાના વકીલોએ દલીલો કરી . છેલ્લે દિવસે અકસ્માત થયેલા માણસને ન્યાયાધીશે પૂછ્યું : ` કાકા, અકસ્માત થયા પછી તમે ચાલી શકો છો કે કેમ ?’ થોડો…