શું તમે તમારા પોતાના મિત્ર છો ?

મિત્રતા દિવસ ના અવસર ઉપર આપણે આપણા મિત્રો ને યાદ કરતા હોઈએ છે એસએમએસ,શુભેચ્છા શાયરી મોકલતા હોઈએ છે .અને ખુશ થતા હોઈએ છે .મિત્રો ભેગા મળી પાર્ટી મનાવતા હોય છે .બધુ સારું જ છે ના નથી પણ શું તમે તમારા પોતાના મિત્ર છો ?શું ક્યારેય એ વિચાર કર્યો છે ?  કોઈ ને દોસ્ત કે દુશ્મન […]

હા ! હું ગુજરાતી છું .

હા ! હું ગુજરાતી છું . ગુજરાતી એટલે બળ બુદ્ધિ અને ચાતુર્ય નો ત્રિવેણી સંગમ .ગુણ ની સાથે જોમ અને જોશ નું બીજું નામ એટલે ગુજ્જુ .ઈંટ નો જવાબ પથ્થર થી આપે એ ગુજરાતી .હમેશા કૈક નવું કરવા ની પહેલ કરે એ ગુજરાતી .કચ્છના રણ માં બળબળતી ગરમી માં જતા કોઈ પણ એકવાર વિચારે એના […]

પર્યાવરણ જાળવો આપણા સ્વાર્થ માટે .

આજે  પર્યાવરણ દિવસ છે .પર્યાવરણ બચાવો ની ઘણી બુમો પાડી ,ઘણું બધુ લખાયું .પણ કોઈ ફર્ક પડ્યો નહી ઉલટુંવધારે ને વધારે પર્યાવરણ ની સ્થિતિ બગડવા માડી છે .પ્રકૃતિ ના તત્વો તો હમેશા મર્યાદા માં જ રહે છે .સુર્ય ચંદ્ર એના સમયે જ ઉગે છે , સાગર પણ કદી મર્યાદા  તોડતો નથી. ઋતુઓ પણ સમય પ્રમાણે […]

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ આજથી ચાર પાંચ દાયકા પહેલા જયારે સમાજ હજુ એકસૂત્રે બંધાયેલ હતો ત્યારે નવા વર્ષના દિવસે કે અન્ય તહેવારોએ જુના વેરઝેર ભૂલી જે એકબીજાનો હાથ ઝીલી, મિત્રતા કે સંબંધોની નવી શરૂઆત કરવામાં ગૌરવ અનુભવી સમાજ એને પ્રોત્સાહિત પણ કરતો. આવા  ઉત્સવો સબંધ ના સેતુને પુનઃનિર્મિત કરવામાં અગ્રેસર રહેતા. આ બધાં  તહેવારોમાં મકરસંક્રાંતિ તહેવાર અલગ જ […]

ગીતા જયંતી

કાલે ગીતા જયંતી હતી .મને સ્વામી  વિવેકાનંદ ની એક વાત યાદ આવી ગઈ જે આપ સૌ સાથે શેર કરું છું . એકવાર સ્વામી વિવેકાનંદ પરદેશ માં એક ધર્મસભા નુ આયોજન થયું હતું ત્યાં ગયા હતા .ત્યાં અલગ અલગ ધર્મ ના અનુયાયીઓ ભેગા થયા હતા .એક જગ્યાએ પુસ્તકો એક ની ઉપર એક એમ થપ્પી માં રાખેલા […]

બાળદિન

આજે અમે એક સંબંધી ના ઘેર ગયા હતા .એમનો દીકરો રમતો હતો .થોડીવાર પછી એ ઉભો થયો તૈયાર થઇ ને સ્કુલ બેગ લીધી એ એટલી વજનદાર હતી કે તે નાનો બાળક  એ ઉપાડી શકતો નહોતો .થોડા પ્રયત્નો કર્યા પછી તેણે એ બેગ ને એની બહેન ની મદદ થી ખભા ઉપર લટકાવી ત્યારે  એ બાળક આગળ […]

મહાત્મા ગાંધીજી

ગાંધીજી વિશે ઘણું  છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે  સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના  વિચારોમાં છે . આઝાદી  મળ્યા પછી  ભારતની  પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ  બાપુના  નામનો […]

અકથ્ય ધીરજ

કોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ? ‘ શિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું !’ આ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે, `કેળવણી એક લડત છે .’ શિક્ષકોનો […]

જાદુઈ રૂમાલ

બીજાના દુઃખનો વિચાર : મારી દિકરી, બાળક હોવું અને બાળપણથી વંચિત રહેવું એના જેવો બીજો કોઈ  અભિશાપ નથી . આ  દુનિયામાં અસંખ્ય બાળકો એક પણ રમકડાં  વિના ઊછરી રહ્યા છે એનો તું કદીક વિચાર કરજે . જયારે તારી આંખ સામે ભોજનથાળ હોય . ત્યારે ઝૂપડીમાં માં પાસે ટળવળતા ભૂખ્યા ચહેરાઓને તું સંભારજે . ઘણાં બાળકોને […]

ઉદ્દાત ભાવના

ધોરી માર્ગને જોડતો કાચો રસ્તો હતો . ત્યાં એક વૃદ્ધ રસ્તો વ્યવસ્થિત કરી રહ્યો હતો . ત્યાંથી પસાર થતા એક યુવાને વૃદ્ધને પૂછ્યું : “ દાદા, તમે કેટલાયે દિવસોથી આ રસ્તો ઠીકઠાક કરી રહ્યા છો, તે હું જોતો આવ્યો છું . તમારે હવે ક્યાં વધારે જીવવાનું છે તે આવું નાહકનું મજુરી કામ કર્યા કરો છો […]

%d bloggers like this: