Category: લેખ
-
જીવદયા
જીવદયા એક માણસ સવારના પહોરમાં દરિયાકિનારે લટાર મારવા નીકળ્યો . એ વખતે તેની નજર એક વૃદ્ધ માણસ પર પડી . એ માણસ વૃદ્ધ પાસે ગયો . તેને જોયું તો ભરતીમાં તણાઈ આવેલી મોટી માછલીઓંને પકડીને તે થોડે આગળ જઈ દરિયામાં છોડી આવતો હતો . પેલા માણસને આશ્ચર્ય થયું . તેણે વૃદ્ધને પૂછ્યું : ` તમે…
-
સૌથી સારી જીવનકથા
સૌથી સારી જીવનકથા – એક વિદ્વાન હતા . તે કેટલીયે ભાષાઓ જાણતા હતા . સારા સારા પુસ્તકોનું વાંચન કરતા હતા . એક મહાત્મા પ્રત્યે તેમને શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો . તે મહાત્મા ખૂબ જ્ઞાની અને વિદ્ધાન હતા . ઈશ્વર પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવતા હતા . ખરેખર તો તેઓં ઈશ્વરની સાથે એકાકાર તલ્લીન થઈ ગયા હતા…
-
રક્ષાબંધન
રક્ષાબંધન રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અમર પ્રેમ નું અતુટ બંધન . જગતમાં બે પ્રેમ મુખ્ય ગણાય છે . એક છે માતૃપ્રેમ અને બીજો છે ભગિની પ્રેમ . માતા પોતાના બાળકોને નિ:સ્વાર્થ ભાવે પાળી પોષીને ઉછેરીને મોટા કરે છે . તેવી જ રીતે પ્રેમાળ બેન ગમે તેટલી દૂર હશે તો પણ પોતાના ભાઈ પ્રત્યે પ્રેમનો સ્ત્રોત…
-
અંગ્રેજોની ગુલામી
ભારતના ભાગ્યનો નિર્ણય કરવાની યોજના લઈને બ્રિટન સરકાર તરફથી એક કેબીનેટ મિશન આવ્યું હતું . તે વખતે તેના અધિકારી મિ . બુડશે બ્યાટ ગાંધીજીને મળવા આવ્યા . તેમણે ગાંધીજીને પૂછ્યું – ` તમને લાગે છે કે અમે તમારી પીઠ પરથી ઉતારી રહ્યા છીએ ?’ ગાંધીજીએ જવાબ આપ્યો – ` જી હા, મને લાગે છે કે…
-
જાણવા જેવું
તમારા ઘરમાં ઈલેકટ્રીક પાવર વડે ચાલતાં ઘણાં સાધનો હશે . તેમાં કપડાં ધોવા માટેનું વોશીંગ મશીન પણ તમે જોયું જ હશે .આવા મશીનો નહોંતા ત્યારે કપડાં પથ્થરની લાદી ઉપર ઘસી ઘસીને ધોવાતાં અને મેલ કાઢવા માટે ધોકા પણ મારવામાં આવતાં . પરંતુ વોશીંગ મશીનમાં આ બધી પ્રક્રિયા મશીન વડે જ થાય છે . વોશીંગ મશીનની …
-
પ્રીન્ટીંગ પ્રેસ
આજે તો કાગળ ઉપર છાપકામ કરવા માટે આધુનિક અને ઝડપી પ્રીન્ટીંગ મશીન હોય છે . જેને પ્રેસ પણ કહે છે . અ છાપકામની કળા ઘણી જૂની છે . વિશ્વનું પહેલું પુસ્તક ઈ . સ .૮૬૮ માં ચીનમાં છપાયું હતું . પરંતુ વ્યવસ્થિત રીતે પુસ્તક છાપવાનું કામ ઈ . સ . ૧૪૫૦ માં જર્મનીના જ્હોન ગટન…
-
૧૫ ઓગસ્ટ -સ્વતંત્રતા દિવસ
ભારતે અંગ્રેજો સામે દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સત્યાગ્રહની લડત ચલાવી . આઝાદીના લડવૈયાઓંએ અનેક યાતનાઓ વેઠી અને અનેક બલિદાનો આપ્યા . છેવટે ભારત દેશ ૧૫ મી ઓંગસ્ટ ૧૯૪૭ ના દિવસે આઝાદ થયો . દેશમાં આઝાદીનો સૂરજ ઊગ્યો . દેશના લોકોએ ઉમંગભેર સ્વાતંત્રદિન ઊજવ્યો . ભારત સ્વાતંત્ર થયો ત્યારે દેશ સામે અનેક સમસ્યાઓ હતી…
-
સદા વસંતમ
સદા વસંતમ ફેશન અને લેશન વચ્ચે અટવાઈ જાય છે કેટલાક યુવાનને યુવતીઓ. ફેશનનો અર્થ અધર્મ કે અમર્યાદ વાણી કે વર્તન નથી. સમયથી સહેજ આગળ ચાલવાની મનુષ્યની તમન્ના એમાં છુપાયેલી છે . જો સમયથી આગળ જ ચાલવું હોય અને આ જગતને તમારે આંજી દેવું હોય તો એનો શ્રેષ્ઠ ઉપાય છે જ્ઞાન .સારા જ્ઞાનના પ્રકાશથી આ વિશ્વના ભવિષ્યને ઓજસ્વી બનાવી…
-
ચતુરાઈ
ચાતુર્ય અને ચાલાકી વચ્ચે તફાવત છે પુત્રી!આ વિશ્વ ચાલાક છે એમ તું નહી માનતી, એ ચતુર છે એમ માનજે ,અને તું પણ ચતુરાઈ રાખજે .બીજાની પ્રશંસા કરીને કશુક પડાવી લેવું એ ચતુરાઈ નથી, એ તો ચાલાકી છે .બીજાનું સુખ ઓંછું કર્યા વિના,આપણું સુખ જાળવી રાખવું એ ચતુરાઈ છે .બીજાના હિતોને નુકસાન કર્યા વિના પોતાના હિતની…
-
જન્મદિવસ
ઈ . સ . ૧૯૭૧ માં ગાંધીજી વલિયા ગયા હતા . તેમની સાથે મહાદેવભાઈ દેસાઈ હતા . એક દિવસ સવારના સમયે ગાંધીજીએ તેમને રોટી બનાવવાનો આદેશ આપ્યો . તેઓં તો કયારેક ચૂલા પાસે બેઠાય નહોતા . તેઓં બોલ્યા – ` મારાથી કેવી રીતે થશે ?’ ગાંધીજીએ કહ્યું – `વેલણ, લોટ અને પાણી તો છે, પછી કેમ ના…